Pages

CONSTITUTION

                                                                      પાર્ટ -1
1. બંધારણ સભા બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો ખરા છે?

  1. સામ્યવાદી વિચારધારાના પ્રણેતા માન્વેન્દ્રનાથ રોયે સૌપ્રથમવાર દેશ માટે બંધારણ સભાની માંગણી કરી
  2. વર્ષ-1935માં ભારતીય રાષ્ટ્રીય કોન્ગ્રેસ પક્ષ દ્વારા સત્તાવાર રીતે બંધારણસભાની માંગ જાહેર કરાઈ 
  3. વર્ષ-1938માં જવાહરલાલ નેહરુએ જાહેર કર્યું કે ભારતનું બંધારણ બાહ્ય હસ્તક્ષેપ વગર ભારતીયો દ્વારા જ ઘડાવવું જોઈએ 
  4. કેબિનેટ  મિસનની ભલામણો નો સ્વીકાર થવાથી દેશ માટે બંધારણસભાનું આયોજન થયુ
  (A)  ફક્ત  1(B) 1 અને 2 (C) 1 અને 2 અને 3 (D)ઉપરોક્ત બધા 
જવાબ-(D)ઉપરોક્ત બધા બધા(D)ઉપરોક્ત બધા((D)ઉપરોક્ત બધા D)ઉપરોક્ત બધા (D)ઉપરોક્ત બધા 

No comments:

Post a Comment

Although every comment is appreciated,due to time limitations we might not be able to respond to everyone.Keep in mind that comments are moderated and may take some time to appear.All spam comments will be deleted.Thank you for understanding.