પાર્ટ -1
1. બંધારણ સભા બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો ખરા છે?
જવાબ-(D)ઉપરોક્ત બધા બધા(D)ઉપરોક્ત બધા((D)ઉપરોક્ત બધા D)ઉપરોક્ત બધા (D)ઉપરોક્ત બધા
1. બંધારણ સભા બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો ખરા છે?
- સામ્યવાદી વિચારધારાના પ્રણેતા માન્વેન્દ્રનાથ રોયે સૌપ્રથમવાર દેશ માટે બંધારણ સભાની માંગણી કરી
- વર્ષ-1935માં ભારતીય રાષ્ટ્રીય કોન્ગ્રેસ પક્ષ દ્વારા સત્તાવાર રીતે બંધારણસભાની માંગ જાહેર કરાઈ
- વર્ષ-1938માં જવાહરલાલ નેહરુએ જાહેર કર્યું કે ભારતનું બંધારણ બાહ્ય હસ્તક્ષેપ વગર ભારતીયો દ્વારા જ ઘડાવવું જોઈએ
- કેબિનેટ મિસનની ભલામણો નો સ્વીકાર થવાથી દેશ માટે બંધારણસભાનું આયોજન થયુ
જવાબ-(D)ઉપરોક્ત બધા બધા(D)ઉપરોક્ત બધા((D)ઉપરોક્ત બધા D)ઉપરોક્ત બધા (D)ઉપરોક્ત બધા